આજ તા:૨૪-૦૯-૨૦૨૦ ના રોજ આદિત્ય બિરલા હોસ્પિટલ વેરાવળ દ્વારા દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથ મુકામે દિવ્યાંગ બાળકોના મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં દરેક બાળક નું ચેક કપ કરવામાં આવેલુ જેમાં