સંપર્ક માટે

+91 99132 36691

સંપર્ક કરો

(0285) 2681612

સેવા

વિના મુલ્યે નિશ્વાર્થ સેવા

અમને મદદ કરો

સદ્ ભાવના

વિકલાંગો માટે સર્વેક્ષણ તથા માહિતી કેન્દ્ર

અમને મદદ કરો

સમર્પણ

વિકલાંગતા ધરાવતા બાળકો માટેની નિવાસી સંસ્થા

અમને મદદ કરો

અમારી પ્રવૃત્તિઓ

સાંપ્રત એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મંદબુદ્ધિ, માનસિક ક્ષતિ, બહુ વિકલાંગતા, ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, રક્તપિત્ત અસર ધરાવતા વિકલાંગ બાળકો ને રાખીને વિવિધ પ્રકારની તાલીમ આપવાનું તેમજ આવા અપંગ બાળકો ને મફત ખોરાક, કપડાં, શિક્ષણ, આશ્રય આપવાનું પ્રચંડ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

સંસ્થાને "ફિટ ફેસિલિટી સર્ટિફિકેટ" એનાયત.

  • સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - જુનાગઢ

સંસ્થાની શ્રેષ્ઠ કામગીરી અને સ્વછતાને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના બાળ આયોગ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ 'સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્� ......

કસરત માટે ભવ્ય મકાનનું ઉદ્ઘાટન

  • સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - જુનાગઢ

આજ રોજ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ સંસ્થામાં સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમાની ગ્રાન્ટમાંથી દિવ્યાંગ બાળકો માટે ભવ્ય મ ......

રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન

  • સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - જુનાગઢ

જીલ્લા એન.સી.ડી. સેલ, સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા તારીખ: ૦૯/૦૭/૨૦૧૮ ના રોજ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમા રાષ્ટ્રીય માનસિક આર� ......

સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - જુનાગઢ

ટ્રસ્ટ વિશે

સાંપ્રત એજ્યુકેશન & ચેરીટેબલ ટ્રસ્ટ ચેરિટી કમિશનર ઓફ જૂનાગઢ (ગુજરાત) હેઠળ રજીસ્ટર થયેલ સંસ્થા છે. આ સંસ્થામાં અતિ ગંભીર વિકલાંગતા ધરાવતા (માનસિક ક્ષતિ, બહુ વિકલાંગતા, ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી) ધરાવતા બાળકો ને રાખીને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આ સંસ્થામાં જે બાળકો ને પેશાબ તેમજ સંડાસ નું ભાન નથી તેવા પથારીવશ બાળકોની સેવા કરવામાં આવે છે. સંસ્થા માં બાળકો પાસે થી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ સંસ્થા ની સ્થાપના વર્ષ 2006 માં કરવામાં આવી છે અને રજીસ્ટ્રેશન નંબર એફ - 2652 છે.
આ સંસ્થાના સ્થાપક શ્રી મહેન્દ્રભાઈ જસાભાઈ પરમાર કે જે સારી લાયકાત ધરાવનાર અને સખત કામ કરનાર સજ્જન છે. જેમણે આ સંસ્થાને હજુ પણ જીવંત અને સક્રિય બનાવી રાખી છે.

વધુ વાંચો

અમારી વિશેષતાઓ

આમારા મહાનુભાવો

સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - જુનાગઢ